પ્રેમ ખૂબ જ દૂ:ખ આપે છે
કહે છે કે પ્રેમ ખૂબ જ દૂ:ખ આપે છે
.
"ખુશીયા ચેહરા પર ની સ્માઈલ" બધુજ કોક ની જીંદગી બની જાય છે જ્યારે પ્રેમ કામયાબ થાય છે.
બધા લોકો પ્રેમ નો સાથ નથી આપી શકતા ઘણુ બધુ ખોયા પછી પ્રેમ મળે છે.
ઘણી બધી કુરબાની દેવી પડે છે દોસ્ત
ઘણાય બદલી જાય છે,
ઘણાય દગો દય જાય છે,
ઘણાય બહાના ગોતી લ્યે છે
અને
ઘણાય પ્રેમ ને પામી લ્યે છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT