દિલ

અમુક ના લગ્ન નક્કી થાય એટલે 2 દિવસ અગાઉ થી સમજાવવો પડે કે બેન્ડ વાજા વાગે ત્યારે કન્ટ્રોલ કરી લેજે ,તું નગીન ડાન્સ ન કરવા મંડતો.
=================================
 
અમુક જણા ભૂત ની ફિલ્મ પણ બપોરે બે વાગે જોતા હોય ને આપણી સામે ઇવો દેખાવ કરે જાણે કસાબ ને આણે ફાંસી આપી હોઈ
========================
 
અમુક લવરિયા પોતાની ગર્લફ્રેન્ડ ના ખોટા વખાણ કરતો હોય ત્યારે દિલ ઉપર હાથ રાખીને જોરથી બોલવું પડે ,

"All is well ,all is well"


==================================


 એટલો પણ નાદાન નથી હું જિંદગી 
કે
તું મને જ્યાં ફાવે ત્યાં લઇ જાય.


==============================


 
પ્રેમ હોય કે નોકિયા,ગમે તેટલા જુના થાઇજાય, એક વાર પલ્ટી જરૂર મારે છે.


==========================


 

હૂ તારા વગર ચોકલેટ પણ કોઈને ના દઉ,,,,,
દિલ તો બઉ દુરની વાત છે !
============================

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

મરીઝ ના શેર - Mariz Na Sher

ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર

કવિ કંઈક કહેવા માંગે છે

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

જમીન માપણી અને અંતર