સુવિચાર
સુવિચાર.
મન મોટું રાખો.
મગજ ઠંડું રાખો.
વાણી મીઠી રાખો.
આંખોમાં અમી રાખો.
વર્તનમાં નમી રાખો.
-પછી તમારા થી કોઈ નારાજ થાય તો કહેજો...
જય શ્રી ક્રિષ્ના
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
મન મોટું રાખો.
મગજ ઠંડું રાખો.
વાણી મીઠી રાખો.
આંખોમાં અમી રાખો.
વર્તનમાં નમી રાખો.
-પછી તમારા થી કોઈ નારાજ થાય તો કહેજો...
જય શ્રી ક્રિષ્ના
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT