Gujrati jokes -ભૂત -પ્રેત

ભૂત -પ્રેત 

----------
 

એક નવો પરણેલો છોકરો પોતાની પત્ની ને પોતાની પસંદ ની જગ્યાએ ફરવા લઇ જાય છે। 

પત્ની ને એ મેદાન માં પણ લઇ જાય છે જ્યાં તે જ્યાં ક્રિકેટ રમ્યા કરતો હતો 

અચાનક તે પત્ની ને કહ્યું 'તું પણ બેટ પાર હાથ અજમાવી જો '...કદાચ તું સારું રમી શકે ,અને મને પણ એક સાથી અભ્યાસ માટે ઘર માંજ જ મળી જશે 

પત્ની પણ મૂડ માં જ હતી તેને હા પાડી। અને બેટ હાથ માં લઈને તૈયાર થઇ ગઈ। ...
પતી  એ બોલ ફેંક્યો અને પત્ની એ બેટ ફેરવી નાખ્યું 

અકસ્માત એ બોલ બેટ ના વચ્ચે આવ્યો અને મેદાન બહાર પહોંચી ગયો 

પતિ -પત્ની બોલ શોધવા માટે મેદાન બહાર ગયા। જોયું તો બોલ એ નજીક બનેલા એક સુમસામ ઘર ની પહેલા માળ પર બનેલા એક રૂમ ની બારી નો કાચ તોડી દીધો હતો 

હવે પતિ -પત્ની મકાન માલિક ની ગાળો સાંભળવા માટે પોતાને તૈયાર કરીને પછી સીડીઓ ની બાજુ આગળ વધ્યા અને 1 માળે ઉપર બનેલ એકમાત્ર રૂમ સુધી પહોંચી ગયા 

દરવાજો ખખડાવ્યો ,તો અંદર થી અવાજ આવ્યો "અંદર આવી જાઓ "

 જયારે બંને દરવાજો ખોલીને અંદર પહોંચ્યા તો બધી બાજુ કાચ જ કાચ દેખાયા ,અને એના વગર કાંચ ની એક તૂટેલી બોટલ પણ નઝર માં આવી 

ત્યાંજ સોફા પર હથ્થો -કત્થો એક આદમી બેઠો હતો। જેને એમને દેખતા જ પૂછ્યું "શું તમે જ મારી બારી નો કાંચ તોડ્યો છે ?
પતિ એ તરત માફી માંગવાનું શરુ કરી દીધું। પણ પેટ આદમી એ એમની વાત કાપતા કહ્યું 'વાસ્તવ માં હું તમારો આભાર કહેવા માગુ છુ ,કેમ કે હું જીન્ન છુ ,જો એક શ્રાપ ના કારણે ,આ બાટલી માં બંદ હતો
હવે તમારી બોલ એ એ બાટલી ને તોડી ને મને આઝાદ કર્યો છે

મારા માટે નક્કી કરેલા નિયમો મુજબ મને આઝાદ કરવા વાળા ને આકા માનવા  ના હોય છે

અને એમની 3 ઇછા ઓ પુરી કરવાની હોય છે પરંતુ આપ બંને થી આ કામ અજાણતા થયું છે


એટલે હું તમારા બંને ની એક એક ઇચ્છા પુરી કરીશ અને એક ઇચ્છા મારા માટે રાખીશ

'બહુજ સરસ "પતિ ખુશ થઇ ને બોલે છે "હું તો આખી જીન્દગી કામ કર્યા વગર દર મહિને 10 કરોડ રૂપિયા નો પગાર માગું છુ

કોઈ પરેશાની નથી। ..જીન્ન  એ કહ્યું "આ તો મારા ડાભા હાથ નો ખેલ છે "

આટલું બોલીને એને હવા માં હાથ ઉઠાવી અને એને ફેરવ તા બોલ્યો ....શુ..શું...લો આકા તમારી 10 કરોડ નો પગાર આજથી શરુ 
 
પછી એ પત્ની તરફ નમીને અને આદર અવાઝ થી  પુશ્યું "અને તમારે શું જોઈએ છે મેડમ "?

પત્ની એ તરત પોતાની ઇચ્છા બતાવી "હું દુનિયા ના દરેક દેશ માં એક સુંદર બંગલો  અને એક શાનદાર કાર માંગતી હું "
 
જીન્ન એ પછી હવા માં હાથ ઉઠાવી ફેરવ તા બોલ્યો " શુ....શું...લો મેડમ ,...કાગળ `કાલ સવારે સુધી તમારા ઘરે પહોંચી જશે 

હવે જીન્ન પતિ તરફ ફરીને બોલ્યો 'હવે મારી ઇચ્છા। ..કેમ કે હું લગભગ 200 વર્ષ થી આ બોટલ માં બંધ હતો તો મને કોઈ સ્ત્રી સાથે સુવાનું નસીબ નથી થયું। ..પણ તમે બંને  મંજૂરી આપો તો। .હું તમારી પત્ની સાથે સુવા માગું છુ 

પતિ એ તરત પત્ની ના ચેહરા સામે જોઉં અને બોલ્યો 'હવે આપણને ઘણા રૂપિયા અને દોલત મળી ગયા છે અને આ તારા કારણે જ મળ્યું છે તેથી મારી પત્ની ને કોઈ વાંધો ના હોય તો મને આને તારી સાથે બિસ્તર માં મોકલ વામાં કોઈ વાંધો નથી 

જીન્ન smile કરતા પત્ની તરફ નજર ફેરવી। 
.તો એ બોલી "તારા માટે મને પણ કાંઈ વાંધો નથી 

પત્ની ના આટલા કહેવા થી જ જીન્ન એ તરત એને ખભા પાર ઉઠાવી અને બીજા રૂમ માં લઇ ગયો જ્યાં
 5થી 6 કલાક પત્ની સાથે ધુંવાધાર મોજ કરી 

બધું તોફાન શાંત થઇ ગયા પછી જીન્ન બિસ્તર માંથી નીકળે છે અને કપડાં પહેરતા પત્ની ને પૂછે છે 
"તારા અને તારા પતિ ની ઉમર શું છે ?

પત્ની હસતા હસતા બોલી "એ 28 વર્ષ ના છે અને હું 25 વર્ષ ની છુ "

જીન્ન પણ હસતા હસતા તરત જ બોલ્યો "આટલા મોટા થઇ ગયા ,હજુ સુધી જીન્ન -ભૂત-પ્રેત  માં વિશ્વાસ કરો છો 

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

મરીઝ ના શેર - Mariz Na Sher

ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર

કવિ કંઈક કહેવા માંગે છે

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

જમીન માપણી અને અંતર