Gujrati Jokes

તમારે હૈસે આજે પ્રપોઝ ડે ને કાલે ચોકલેટ ડે,મારે આજે રીંગણાં ડે હતો અને કાલે દુધી છે.
================
 
શિક્ષક : આ વેલેન્ટાઈન એટલે શુ...?
વિદ્યાર્થી : 
કુવારાઓની અખાત્રીજ
===================
 હવે તો દિલ ♥ પર 
ટફન ગ્લાસ નખાવી દેવો છે
તુટે તો ગ્લાસ તુટે દિલ ❤ નહી
==================
 
દોસ્તો દિલ લઈ આમ ના ફરો રસ્તા માં.
.
.
.
અહીં તો દિલ ની જગ્યા યે દિલ માં જગ્યા તો આપે છે લોકો.
.
.
.
પણ ક્યારે. કેમ અને શા માટે રમત રમી ને દિલ તોરી નાખે એજ ખબર નથી પડતી
=========================
 
તું પણ સાચી છે ને હું પણ સાચો છું. 
આમ એક બીજા ને જોયા વિના થોરો પ્રેમ થાય.
.
.
.
.
.
.
.
એ તો દુનિયા ગાંડી છે કે કહે prem aandhro હોય છે.

પણ અહીં તો દિલ નહિ dacha જોઈ ને મહોબત થાય છે.


-------------------------------------------

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

મરીઝ ના શેર - Mariz Na Sher

ઈશાવાસ્ય ઉપનિષદ નો સાર

કવિ કંઈક કહેવા માંગે છે

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

જમીન માપણી અને અંતર