Anamat-અનામત


અનામત 
*સૌથી પહેલા ભારત ભરની દારુ ની દુકાનો કેશલેસ કરો*
દારૂ ખરીદવા માટે
બેંક એકાઉન્ટ,
આધાર કાર્ડ,
બી.પી.એલ કાર્ડ
ફરજીયાત કરો એટલે ખબર પડે કે સરકાર જે વ્યક્તિને
અનામત
આર્થિક સહાયતા
સબસીડી
ફી માફી
નોકરી મા છુટછાટ
૨ રૂપિયા કિલો ઘઉં
આવાસ યોજના
વગેરે વગેરે લાભ આપી રહી છે
તે લોકો વર્ષ કેટલો દારૂ પી જાય છે
આ થકી સંપુર્ણ પારદર્શિતા આવશે.
સલાહ સુચન આવકાર્ય
*નોંધ:- બળતરા થાય તો બરફ ધસી લેવો*

Comments