શું ફરીયાદ છે

પોલીસ :-શું ફરીયાદ છે?

આદમી  :-ધમકીઓ આપે છે.

 પોલીસ :- કયાથી ફોન આવે છે?

આદમી :- G.E.B માંથી, ઘમકી આપે છે કે બિલ નય ભરો તો કાપી નાંખિશુ.

Comments