મિત્રો ની ફેસબુક દીવાલે થી

મિત્રો ની ફેસબુક દીવાલે થી 
--------------

છોટા ગબરર - ચાલ કારમાં બેસ
છોકરી - કેમ ?
છોટા ગબર - પહેલા બેસ પછી બતાવીશ..
છોકરી કારમાં બેસી ગઈ
છોટા ગબર છોકરીને પોતાના ઘરે લઈ ગયો..
છોટા ગબર - બેડરૂમમાં ચાલ..
છોકરી - કેમ ?
છોટાગબર - પહેલા ચાલ પછી બતાવીશ..
છોટાગબર - હવે બેડ પર સૂઈ જા..
છોકરી - ઓ.. મા...
છોટાગબર - હવે ધાબળો ઓછી લે.. !
છોકરી - કેમ
છોટાગબર - ધાબળો ઓઢ તો ખરી પછી બતાવીશ..
હવે ધાબળામાં અંધારુ હતુ !.. છોકરાએ પોતાનો હાથ આગળ વધાર્યો અને.....
.
.
.
છોટા ગબરર બોલ્યો - આ જો મારી ઘડિયાળમાં લાઈટ દેખાય છે !!!
____________
રાજકોટ નો રંગીલો અને સનીલીયોન ના લગ્ન થયા......
અજય પટેલ બોવ જ મજા મા હતો...
લગ્ન થયા એટલે રાતે બંને ને ઘરમા પુરી દીધા પેલી રાત મનાવા...
પછી તો શુ......
.....
.
,
,
,
,
.
,
.
.
.
.
.
.
અરે અજય પટેલ (રાજકોટ નો રંગીલો) તો મડયો કપડા ઉતીરી ઉતારી ને ખીલયે ટાગવા
પેલા કોટ કાઠી ને ખીલયે ટાગો...
પછી
પછી
સટ કાઠી ને ખીલયે ટાગો.
પછી
ગંજી કાઠી ને ખીલયે ટાગી
ત્યા તો સની મોજ મા આવી ગય
અજય પટેલે તો કામ કટીન્યુજ રાખુ
ઈ તો એની રીતે કપડા કાઠી ને ખીલયે ટાગતો જ હતો..
પછી તો
બેલ્ટ કાઠી ને ખીલયે ટાગયો ...
પછી
પેટ કાઠી ને ખીલયે ટાગયુ
પછી
ચડી કાઠી ને ખીલયે ટાગી..
પછી.
.
.
.
.
.
.
.
.
તો.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
શુ ટોપા નીસે હાલો આવે છે આટલુ બધુ ખીલયે ટાગુ તો ખીલી નીકળી ગય આખી રાત ખીલી ખોડી બીશારા યે...હહહહ
_____________________
*🙏🏻પ્રણામ🙏🏻*
કમાલ કહેવાય,
માણસો રોજ રંગ બદલીને જીવે છે..
અને
હોલી આવે તયારે કહે છે મને રંગ થી એલર્જી છે..!
_____________________
તૂટેલું દિલ કન્યા જોવા ગ્યો...
એલી સીવતા ફાવે...?
: હકણ...પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે...
એલી રાંધતા ફાવે..?
નટખટ છોરી: હકણ...ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે
એલી ભણી કેટલુક હે...?
નટખટ છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે...
તુટેલું દિલ : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને...? ?
.
.
.
નટખટ છોરી: કોય દી લુખુ નથી પીધુ...સોડા હાયરે ફાવે...!

____________________
બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા....કહેવત એમ ને એમ નથી પડી,
રીંકુભાભી આજ હોળી રમતા રમતા મારા વીરુ ને નાહવા માટે પકડી ગયા,
ઘસીઘસીને નવરાવ્યો પણ મોઢામાથી ફાટ્યો નહી કે" આન્ટી , હુ બાજુવાળા નો વીરુ છુ,તમારો પક્કો નહિ
અળવીતરો
___________
ભરતો - લાસ્ટ નાઈટ મેં એક સપનું જોયું
ગર્લફ્રેંડ (ઉત્સાહ્થી ) -હું શુ કરતી હતી તારા સપનામાં
ભરતા એ જવાબ આપ્યું - અમે બસમાં ટ્રેવેલીંગ કરતાં હતા અચાનક બસનું કંટ્રોલ ખોવાઈ ગયું અને તુ નદીમાં પડી ગઈ.
બધા લોકો પોતાને જાન બચાવવા તેરતા હતા પણ તુ એકલી તેરી તેરીને કોઈને ખોજતી હતી.
ગર્લફ્રેંડ(પ્યારથી)- હું તને ખોજતી હતી ને ?
ભરતો- ના તુ બુમો પાડતી હતી અરે કંડકટર કયાં ગયો ? 2 રૂપિયા લેવાના હતા
______________

Comments