દારુ પીતા પીતા

ભૂરો દારુ પીતા પીતા રોવા લાગ્યો 
.
જીગો : કેમ અલ્યા શું થયુ? રોવે કાં? 
.
.ભુરો : અરે યાર જે છોકરી ને ભૂલવા માટે પી રયો તો એનું નામ યાદ નથી આવતું

------------
 
*બાટલી* 🥃 નો ભાવ વધ્યો, 
અને *બાટલાનો* 🏮 
ય વધ્યો...!!
સાલું *વ્યસન* કરવું કે 
*ભરણ પોષણ* કરવું...
 શુ કરવું હવે ? :D

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

જમીન માપણી અને અંતર

લવ શાયરી - love shayari Gujrati

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

પાંડુરંગ શાસ્ત્રી અને તત્વજ્ઞાન: કર્મયોગનો આધ્યાત્મિક માર્ગ

મરીઝ ના શેર - Mariz Na Sher