Gujrati Jokes -પગે લાગવા અાવી છું

પત્ની સુતી હતી
કવિ અે જોયુ કે
અેક નાગિન 🐍 તેમની પત્ની ના પગ ઊપર થી
નીકળે છે
તો 
કવિ ધીરથી બોલે છે = ડસી લે ડસી લે
નાગિન = હરામખોર પગે લાગવા અાવી છું
કુળ દેવી છે અમારી

Comments