Gujrati Jokes :- સાહેબે તેને અજવાળા મા લઇ જઈને માર્યો

     

         સાહેબ :-અંધારા મા રહેલા છોકરાઓ થી ભૂલો થાય 
                      આ વાક્ય ઉલ્ટા અર્થ માં લખો 

.
                         ગુજરાતી છોકરો :-
     
                     અંધારામા કરેલી ભૂલો ને કારણે છોકરાઓ થાય છે 
.
                  સાહેબે તેને અજવાળા મા લઇ જઈને માર્યો
 

Comments