Gujrati Jokes -છોકરો ને છોકરી પીકનીક પર ગયા

છોકરો ને છોકરી પીકનીક પર  ગયા

ત્યાં છોકરા ને કંઈક વાગ્યું ને લોહી નીકળવા લાગ્યું
છોકરો એ  .છોકરી સામે જોયું

બચારા એ પિક્ચરો માં। બહુ જ વખત જોયું હતું

એટલે વિચારવા લાગ્યો

હમણાં એ પોતાનો દુપટ્ટો ફાડી ને પાટો બાંધ છે
.
છોકરી એ છોકરા નો મતલબ સમજી ગયી અને બોલી
.
.
બેટા વિચારતો પણ નહિ
 6000 નો સૂટ છે :


Comments