gujrati shayari -ગુજરાતી શાયરી

ગુજરાતી શાયરી

દશા મારી અંતિમ ક્ષણોમાં કઈંક આમ હોવી જોઈએ, 
સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ
----------
 
એક લીટી માં તારું વર્ણન કરું તો-
તને જોઇને પાણીને પણ તરસ લાગે!

-------------------
 
ઘડિયાળ ગમે એટલી મોંઘી બાંધી લવ હાથ પર 
પણ મારો સમય તો ત્યારેજ બદલાશે જ્યારે વહાલી તારા હાથનો મને સાથ હશે.
 --------------

*દીઠેલુ એક સપનું મારુ સહેજ અધુરુ રહી ગયુ,*
*ભર્યુ આખુ પાનુ એના નામે,જે કહેવાનું હતું તે રહી ગયું..!!*
----------------
 પામવું અને ખોવું એ જીવનની રીત છે.
એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે.ખૂબ કઠિન હોય છે એવું જીવન.
પણ જો જીવી ગયા ,તો તમારી જીત છે.
-------------------
 
તુમને મુજે છોડકર કીસી ઓર કા હાથ તો થામ લિયા પર યાદ રખના હર શક્સ મોહબ્બત નહીં કરતા...
-----------------
 
પ્રેમ ને રોકે એવી મીનાર તો રાખજો. દિલ ના તૂટે આવી દીવાલ તો રાખજો મને તો મૃત્યુ પછી પણ એનેજ જોવી છે. મારી કબર માં એક તિરાડ તો રાખજો.
------------------
 
દશા મારી અંતિમ ક્ષણોમાં કઈંક આમ હોવી જોઈએ, 
સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ

Comments