નવા જોકસ -new Jokes gujrati

નવા જોકસ -new Jokes gujrati
ફૂલ માં કેટલા રંગ હોય છે,
હવા માં કેવા તરંગ હોય છે,
તમને જોયા ને ખબર પડી કે,
.
.
.
.
.
"ખરે ખર દુનિયા માં તમારા જેવા ય  'નંગ' હોય છે.
____________________________________________

પાણી માં ઉગે કમળ ને છોડ પર ઉગે મોગરો,
વાહ વાહ....
પાણી માં ઉગે કમળ ને છોડ પર ઉગે મોગરો,
વાહ વાહ....



સવાર માં ઉઠી ને લોકો કરે બ્રશ ને પછી કરે કોગળો..
____________________________________________

મંદિર માં પુજારીને ઝાડા થઇ ગયા,
દાકતર પાસે દવા લેતી વખતે પૂજારીએ પૂછું ,
"સાહેબ, ધ્યાન શું રાખવાનું? "


દાકતર - કાઈ નહિ બસ 'શંખ'  જોર થી ના વગાડ્સો..
_____________________________________________

મારું દિલ તોડવાની તને એવી સજા મળે,
મારું દિલ તોડવાની તને એવી સજા મળે,
જોર થી, સાંભળજો જો, ધ્યાનથી મારા મિત્રો,
જોર થી  આવે સુ સુ ,
અને કરવાની જગા ના મળે.
______________________________________________

પત્ની :- તમારા વાળ તો જુવો ,જાણે ખેતર માં ઘાસ ના ઉગ્યું હોય?
પતિ :- એટલે જ તો હું એટલી વાર થી વિચારું છું કે  મારી પાસે ભેંસ કેમ ઉભી છે?
_______________________________________________

મલ્લિકા શેરાવત રસોડામાં મીક્ષર ચાલુ કરીને કઈ કરતી હતી,
નોકરાણી :- મેડમ લાવો જ્યુસ હું બનાવી આપું?
મલ્લિકા :- ના રે ના, હું તો મારા કપડા ધોવ છું..
_______________________________________________

બાપુની ડેલી પાસે એક ભિખારી જમવા બેઠો,
બાપુ :- શું કરશ?
ભિખારી :- ખાવ છું.
બાપુ:- કોરી રોટલી? લાવ ઘી ચોપડી દઉં?
ભિખારી :- ના રે કાલે શાક ગરમ કરવા દીધું ઈ હજી લગી  નથી આવ્યું..
________________________________________________

એક બાપુ હવા માં તલવાર ફેરવતા હતા,
બા :- કોની સામે તલવાર ફેરવો છો?
બાપુ :- ભુત છે.
બા :- ભુત એ તમારું શું બગાડયું છે?


બાપુ : - ઘેલી, મારું પેન્ટ..

Comments