- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પરીક્ષા ખંડ
છોકરો : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા...
છોકરી : નથી ખબર.
છોકરો : હાલ વાંધો નય, પાંચમાનો બતાય...
છોકરી : નથી આવડતો....!!
છોકરો : સાતમાનો?
છોકરી : નહીં....
છોકરો : દસમો, અગિયારમો કે બારમાનો....??
છોકરી : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો...
છોકરો : ભમરારી જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આઇ જાશે યાદ રાખજે....!!
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT