બે બે ભાદરવા છે

એક કૂતરો હાસતો હાસતો રોડ પર છાપૂ લાય ને જાતો હતો
બીજા કૂતરા યે પૂછૂ અલા કેમ આટલો બધો ખૂસ છે
તો પેલા કુતરા એ કેધુ કે આજે છાપા મા એવુ લખુ છે આ
સાલ બે બે ભાદરવા છે

Comments