થતા થતા થઈ જશે પ્રેમ તમને પણ

થતા થતા થઈ જશે પ્રેમ તમને પણ; મારી સાથે જ થાય એવી મમત નથી.
આંખોથી થઈ ગઈ છે હા હસતા હસતા; ને હોઠોથી કહે મારી સાથે સમંત નથી


Comments