તકલીફ ના ભજન થી છે ના અજાન થી છે

ના મસ્જિદ ની વાત થાય  ,ના શિવાલય ની વાત થાય
પ્રજા બેરોજગાર છે ,પહેલા કોળિયા વાત થાય
મારી ઊંઘ ને તકલીફ ના ભજન થી છે ના અજાન  થી છે
મારી ઊંઘ ને તકલીફ શહીદ થતા જવાન
અને આત્મહત્યા કરતા ખેડૂત થી છે 

Comments