Save Girls Dilse

સરકારી આંકડા કહે છે કે ,,,આવનારી પેઢીયો 
વાઘ નહિ જોઈ શકે !
.
તો,.......
અમે શું કરીયે !!! અમે પણ ડાયનાસોર નહિ જોયો 
.
કોઈ દિવસ ફરિયાદ કરી અમે ,...ના 
તો મુદ્દા ની વાત એ છે કે 
આપડા દેશ મા 1000 છોકરા પર 940 છોકરીયો બચી છે 
એટલા માટે 
save girls 
વાઘ પછી બચાવી લઈશું 
બાઈક પાછળ પત્ની બેસાડવાની છે વાઘ નહિ 
જનહિત મેં જારી :D 

Comments