- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
એક હું પણ છું
તને જો એમ લાગતું હોય કે આખી દુનિયા મને પ્રેમ કરે છે
તો એ આખી દુનિયા માં એક હું પણ છું જે તને પ્રેમ કરું છું
.
તને જો એમ લાગતું હોય કે મને ઘણા બધા પ્રેમ કરે છે
તો એ ઘણા બધા માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે
.
તને જો એમ લાગતું હોય કે મને થોડા લોકો જ પ્રેમ કરે છે
તો એ થોડા લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે
.
જો તને એમ લાગતું હોય કે મને બહુ ઓછા લોકો પ્રેમ કરે છે
તો એ ઓછા લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે
.
તો તને એમ લાગતું હોય કે મને 4- 5 લોકો પ્રેમ કરે છે
તો એ 4-5 લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે
.
જો તને એમ લાગતું હોય કે એક જ મને પ્રેમ કરે છે
તો તું એમ સમજજે કે એ એક છે એ હું જ છું જે તને પ્રેમ કરે છે
.
જો તને એમ લાગતું હોય કે મને કોઈ પ્રેમ નથી કરતુ
તો એમ સમજજે કે આ દુનિયા માં હું નથી જે તને પ્રેમ કરતો હતો

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT