- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પત્ની એ પતિ ને પુશ્યું
પત્ની :-સારું તો એ જણાવો કે તમે મૂર્ખ છો કે હું ???
પતિ :- (શાંત મન થી )
પ્રિયે એ વાત તો બધા જાને છે ,કે,તું અત્યંત ત્રીવ બુદ્ધિ ની સ્વામીની છો.,,,,.....
એટલે એ કદાપિ ના થઇ શકે કે તુ કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે લગ્ન કરે
.
.
.
ભાઈ નું નામ રાષ્ટ્પતિ પુરસ્કાર
માટે મોકલવામાં આવ્યું છે !!
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT