ગુજરાતી જોક્સ -કન્યા રાશી - Gujrati jokes - kanya Raashi

 ગુજરાતી જોક્સ -કન્યા રાશી -Gujrati Jokes Knaya Raashi 

દયા આવે છે મને તો એ છોકરાઓ ઉપર 

જેમની રાશી કન્યા રાશી છે 

પણ કુંડળી માં કન્યા નથી 😆😆😆😆😁😁😀😀😃😃😄


-----------

એકલા રહેવાની હદ તો એટલી વધી ગઈ છે 

ગાલીબ 

જો હું સ્મશાન ખોલું તો છોકરીયો મરવાનું બંધ કરી દે 😁😁😂😂😂😂😃😃

------------------------------------





દિલસે ગુજરાતી

Comments