- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મહાશિવરાત્રી - વેલેન્ટાઇન એક સાથે - Mahashivratri ane velentine day ek sathe
14 ફ્રેબુઆરી
આ વખતે ધતુરો -અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર છે
કેમ કે મહાશિવરાત્રી - અને વેલેન્ટાઇન ડે એક સાથે એક જ દિવસે આવે છે
બધાને વિનતી છે
સાચું ફૂલ સાચી જગ્યાએ ચડાવે
ભૂલ થી ફૂલ બદલાઈ ગયું
તો તાંડવ નક્કી છે
બોલો હર હર મહાદેવ
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT