- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
મારા વંશ ને આજ આગળ વધારશે ❤❤❤
જેવો ફેરા ફરવાનો કાર્યકમ પૂરો થયો તરત
દુલ્હા એ દુલ્હન ના ચારનો માં પોતાનું માથું નમાવી દીધું
આ જોઇને બધા હસવા લાગ્યા
દુલ્હા એ બધાને જવાબ આપ્યો
❤ મારા વંશ ને આજ આગળ વધારશે
❤મારા ઘરની લક્ષ્મી કહેવાશે
❤ મારા માં બાપ ની ઈજ્જત કરશે . અને તેમની સેવા પણ કરશે
❤ મને પિતાનું બનવાનું સુખ આપશે
❤ પ્રસુતિ સમયે મારા સંતાન માટે મુર્ત્યું સાથે અડી ને આવશે
❤ આના થી જ મારા ઘર ની નિબ રખાશે
❤ આના વ્યવહાર થી જ સમાજ મારી પહેચાન થશે
❤ પોતાના માં બાપ છોડીને આ મારા પાછે આવી છે
❤ પોતાના સંબંધો ત્યાગ કરીને ..એને મારી સાથે સંભંધ જોડ્યો છે
તો છુ આપણે એને તોડું સન્માન પણ નાં આપી શકીએ ?
શું મહિલાઓ નાં ચરણોમાં શિસ નમાવવું હાસ્ય છે ?
હાસ્ય છે તો મને જમાના ની ચિંતા નથી
જાય હિન્દ ..જાય ભારત
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT