- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ૐ નમઃ શિવાય
જટા માઁ ગંગા ધારી
મસ્તક પર ચંદ્ર ધારી
ત્રિનેત્રા આંખ વાળા
કંઠ માઁ વિષ પીવા વાળા નીલકંઠ
ગળા માં સર્પ ધારી
સૂર્ય થી લાખો ઘણું વધારે તેજ વાળા . તેજો મયિ મસ્તક વાળા
નંદી પર સવારી કરવા વાળા
પાર્વતી પતિ
ગણપતિ કાર્તિકેય પુત્ર વાળા
દેવાધી દેવ મહેશ્વર શિવ શંકર ભગવાન ને મારા લાખ લાખ નમન
ૐ નમઃ શિવાય
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT