હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય


હર હર મહાદેવ - ઓમ નમઃ શિવાય 



હર હર મહાદેવ 

જે અમૃત પીવે છે એને દેવ કહે છે 
અને જે વિષ પીવે છે 
એને દેવાધિદેવ મહાદેવ કહે છે .....ઓમ નમઃ શિવાય 


❤❤❤

મોબાઈલ નું નેટવર્ક ભલે 3G - 4G પર ચાલતું હોય 

સંસાર નું નેટવર્ક શિવG થી જ ચાલે છે 
શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના 

❤❤❤❤

મન છોડ નાહક ની ચિંતા . તું ફક્ત શિવ નું નામ લીધે જા 
શિવ તેમનું કામ કરશે ,, તું તારું કામ કરે જા 
શિવ શિવ શિવ 

❤❤❤

કર્તા કરે નાં કર શકે 
શિવ કરે  સો હોય 
તીનો લોક નોં ખંડ મેં 
મહાકાલ સે બડા નાં કોઈ 
 
જય મહાકાલ 
❤❤❤❤


 નાં પૂછો મને મારી પહેચાન 
હું તો ભસ્મધારી છુ 
ભસ્મ થી થાય છે જેનો શ્રુંગાર 
હું એ મહાકાલ નો પુજારી છુ 

❤❤❤❤

 ॐ માં આસ્થા 
 ॐ જ વિશ્વાસ 

ॐ માં જ શક્તિ 
ॐ માં જ બધો સંસાર 
ॐ થી જ સારા દિવસ ની શરૂઆત થાય છે 

તો બોલો 

ॐ નમઃ શિવાય 








દિલસે ગુજરાતી

Comments