Jay Chehar maa Status Gujrati - જય ચેહર માં સ્ટેટસ ગુજરાતી

 જય ચેહર માં સ્ટેટસ 


 કઠોર પરિશ્રમ કરો અને સફળતા નાં મળે એવું પણ બને 
મારી લાડકી ચેહર ની સાચી ભક્તિ નું ફળ તો ૭૨ પેઢી એ કામ આવશે 



 હાથ થી કરેલું અને મોઢેથી બોલેલું 
ચેહર નું નામ ક્યારેય વ્યર્થ જતું નથી 

------

શણગાર તો શરીર ને હોય વાલા 
સુંદર તો મારી માં ચેહર ની કૃપા હોય તો જ થવાય 

-------

આભને ટેકા ની જરૂર નથી , ને ધરતી ને છેડા ની જરૂર નથી 
જેના ઘરે મારી માં ચેહર બેથી હોય , એને ક્યાય નમવાની જરૂર નથી 

----------------



દિલસે ગુજરાતી

Comments