જો તને એમ લાગતું હોય

જો તને એમ લાગતું હોય કે આખી દુનિયા મને પ્રેમ કરે છે 
તો એ આખી દુનિયા માં એક હું પણ છું 

જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં મને બહુ ઓછા લોકો પ્રેમ કરે છે 

તો એ થોડા ઓછા લોકોમાં એક હું પણ છું 
જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માઁ મને બે ત્રણ જન જ પ્રેમ કરે છે 
તો એ બે ત્રણ જણા માં એક હું પણ તને પ્રેમ કરું છું 
જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે 

તો આ દુનિયામાં એ એક પ્રેમ કરવા વાળો હું જ હોઈશ 
અને જો તને એમ લાગતું હોય કે આ દુનિયા માં મને કોઈ પ્રેમ નથી કરતુ 
તો સમજજે કે આ દુનિયા માં હું નથી 

દિલસે ગુજરાતી

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

જમીન માપણી અને અંતર

લવ શાયરી - love shayari Gujrati

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

પાંડુરંગ શાસ્ત્રી અને તત્વજ્ઞાન: કર્મયોગનો આધ્યાત્મિક માર્ગ

મરીઝ ના શેર - Mariz Na Sher