બસ કરો હવે.. હો.

૧) દુધ પીવા થી શરીર નો વિકાસ થાય ? 
ના રે ના... બિલાડી જુઓ ને વર્ષો થી એવી ને એવી છે. 
.
 
૨) વોકીંગ કરવાથી ચરબી ઘટે ? 
હોહોહોહો😄 શું વાત કરો છો... કોઇદી ઘટે? હાથી નું ક્યાં વજન ઘટે છે... 
.
 
૩) તરવા થી શરીર સ્લીમ થાય ? 
રે'વા દ્યો ને હવે... તો તો વ્હેલ કે'દુની પાતળી થઇ ગઇ હોત...

.

૪) દરરોજ વહેલા ઉઠવા થી ધનમાં સમૃદ્ધી આવે ? 
હીહીહીહી 😄 તો તો છાપા વેં'ચવા વાળા બીએમડબલ્યુ માં ફરતા હોય.. બસ કરો હવે.. હો.

Comments