- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
૧) દુધ પીવા થી શરીર નો વિકાસ થાય ?
ના રે ના... બિલાડી જુઓ ને વર્ષો થી એવી ને એવી છે.
.
૨) વોકીંગ કરવાથી ચરબી ઘટે ?
હોહોહોહો😄 શું વાત કરો છો... કોઇદી ઘટે? હાથી નું ક્યાં વજન ઘટે છે...
.
૩) તરવા થી શરીર સ્લીમ થાય ?
રે'વા દ્યો ને હવે... તો તો વ્હેલ કે'દુની પાતળી થઇ ગઇ હોત...
.
૪) દરરોજ વહેલા ઉઠવા થી ધનમાં સમૃદ્ધી આવે ?
હીહીહીહી 😄 તો તો છાપા વેં'ચવા વાળા બીએમડબલ્યુ માં ફરતા હોય.. બસ કરો હવે.. હો.

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT