ધુતરાષ્ટ્ર
ધુતરાષ્ટ્ર અને હુતરાષ્ટ્ર વિનોદમાં કહેવાનું હોય તો અહીંયા 2 પક્ષો ઉભા છે ,.એક ધૂતરાષ્ટ્ર અને બીજો હુતરાષ્ટ્ર ,.धूतराष्ट એટલે राष्टं येन सः જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે, ઉલટું સુલટુ કરીને ,ખોટું કરીને ,જુગાર રમીને તે પાંડવોનું રાજ્ય લઈને ઉભો રહ્યો છે , પરંતુ સામેવાળો બીજો પક્ષ हृतराष्ट्र છે ह्रुतराष्ट એટલે જેનું રાષ્ટ ખેંચાઈ ગયું છે તે હંમેશા હુંતરાષ્ટ નો પક્ષ લડાઈમાં ઉત્સાહી હોય અને દૃતરાષ્ટ અનુઉત્સહી હોય ,કારણ ,કે જેને રાષ્ટ પકડી રાખ્યું છે તે પરાજિત થાય , તો તેને ગુમાવાનું થાય અને વિજયી થાય તો પણ ગુમાવવું પડે હ્રુતરાષ્ટ વાળા ને જાય મળે કે પરાજય મળે ,તેને ગુમાવવાનું તો કઈ હોય જ નહી આપણે અને અંગ્રજો લડતા હતા ,આપણે ન ગુમાવ્યું , આપણામાં તે વખતે લડાઈને માટે ઉત્સાહ હતો અને અંગ્રેજો ને લડાઈ નહોતી જોઈતી ,વિશ્વ નો નિયમ છે કે હુતરાષ્ટ હંમેશા લાડવા તૈયાર જ હોય , જયારે ધૃતરાષ્ટ્ લાડવા નીરઉત્સાહી હોય ઘૃતરાષ્ટ્ એટલે કોણ ? धृतं राष्टं એટલે ભૌતિક સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે એવું માનવાવાળા બધા જ ...